નીતિન પટેલ પર કરજણમાં મીડિયા સાથે વાત કરતા હતા ત્યારે ચપ્પલ ફેંકાયું, જુઓ વીડિયો

કરજણઃ ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ની 8 બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર હાલ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel) કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola