local body election ની મતગણતરી પર હાઇકોર્ટના ચુકાદાને નીતિન પટેલે આવકાર્યો

મહાનગર પાલિકાની મતગણતરી પણ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની સાથે કરવાની માગણીને હાઈકોર્ટે ફગાવી હતી. હાઇકોર્ટના આ ચુકાદાના  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવકાર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola