અમદાવાદ મહાનગરપાલિકા ઘરે ઘરે જઈને લોકોને ડસ્ટબીન આપશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા ઘરે ઘરે જઈને લોકોને ડસ્ટબીન આપશે. આ ડસ્ટબીન માટે કોર્પોરેશન 20 કરોડનો ખર્ચ કરશે. અગાઉ વર્ષ 2012 અને 2015માં જનતાને ડસ્ટબીન આપવામાં આવી હતી. પરંતુ આ વખતે ફરી ડસ્ટબીન આપવામાં આવશે તો વિવાદ ઉભો થઇ શકશે. કારણકે ભૂતકાળમાં કોર્પોરેટરના ઓળખતી લોકોને ડસ્ટબીનનો લાભ અપાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram