Opinion Poll |એબીપી સી વોટરના ઓપિનિયન પોલમાં કોણ જીતશે લોકસભાની ચૂંટણી?
Continues below advertisement
એબીપી નેટવર્કે સી વોટર સાથે મળીને સર્વે કર્યો હતો. 543 બેઠકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો. 41 હજારથી વધુ લોકોનો વ્યૂ જાણવામાં આવ્યો છે. NDAને 46 ટકા મત મળશે. INDIAને 39 ટકા અને OTHને 15 ટકા મત મળશે.
Continues below advertisement