Parshottam Rupala | જીત બાદ પરશોત્તમ રૂપાલાએ શું આપ્યું મોટું નિવેદન

આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામ નજર રાજકોટ અને બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. સાથે જ રાજકોટમાં ક્ષત્રિય આંદોલનને કારણે રૂપાલની જીત પર સવાલો ઉઠી રહ્યા હતાં. જોકે વલણ મુજબ રાજકોટમાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર જોવા મળી નથી અને પરષોત્તમ રુપાલા હાલમાં 150000 મતથી આગળ ચાલી રહ્યા છે.આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામ નજર રાજકોટ અને બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. સાથે જ રાજકોટમાં ક્ષત્રિય આંદોલનને કારણે રૂપાલની જીત પર સવાલો ઉઠી રહ્યા હતાં. જોકે વલણ મુજબ રાજકોટમાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર જોવા મળી નથી અને પરષોત્તમ રુપાલા હાલમાં 150000 મતથી આગળ ચાલી રહ્યા છે.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola