Geniben Thakor | બનાસકાંઠામાં જીત બાદ ગેનીબેન થયા ભાવુક! | Lok Sabha Election Result 2024
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતની કુલ 26 લોકસભા બેઠકની 25 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ (BJP) શાનદાર જીત મેળવી છે. જેમાં એકમાત્ર બેઠક કોંગ્રેસના (Congress) ફાળે આવી છે અને એ છે બનાસકાંઠા (Banaskantha). જ્યાં ગેનીબેન ઠાકોરે દિવસભરની રસાકસી બાદ જીત મેળવી છે. ગેનીબેનની જીતથી ભાજપનું જીતવાનું સપનું રોળાયું છે. બીજી તરફ ગેનીબેનની જીતે રાજ્યમાં કોંગ્રેસની આશાને જીવંત રાખી છે. જીત બાદ જીત બાદ ગેનીબેન ફરી ભાવુક થયા હતા. જરાતની કુલ 26 લોકસભા બેઠકની 25 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ (BJP) શાનદાર જીત મેળવી છે. જેમાં એકમાત્ર બેઠક કોંગ્રેસના (Congress) ફાળે આવી છે અને એ છે બનાસકાંઠા (Banaskantha). જ્યાં ગેનીબેન ઠાકોરે દિવસભરની રસાકસી બાદ જીત મેળવી છે. ગેનીબેનની જીતથી ભાજપનું જીતવાનું સપનું રોળાયું છે. બીજી તરફ ગેનીબેનની જીતે રાજ્યમાં કોંગ્રેસની આશાને જીવંત રાખી છે. જીત બાદ જીત બાદ ગેનીબેન ફરી ભાવુક થયા હતા.