સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરી રાજકીય રેલીઓ યોજતા નેતાઓ સામે સરકાર કેમ ચૂપ છે તેને લઈને HCમાં અરજી

Continues below advertisement
રાજકીય રેલીઓ અને કાર્યક્રમોમાં  સોશિયલ ડિસ્ટસિંગના ઉલ્લંઘનનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અરજદારનો દાવો છે કે, કોઈ માસ્ક ના પહેરે અથવા ગાઈડલાઈનનું પાલન ન કરે તો પ્રજાજનોને દંડ, પણ  મોટા સભા સરઘસોમાં નિયમોના ભંગ બદલ કાર્યવાહી નથી થતી.  રાજકીય રેલીઓ અને સભા સરઘસોનું મોનીટરીંગ થવું જોઈએ એવી અરજદારની માંગણી છે.  સાથે નેતાઓની જવાબદારીઓ નક્કી કરવી જોઈએ એવી પણ રજૂઆત કરવામાં આવી છે.  મંગળવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી થશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram