બંધારણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવારવાદ પર પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બંધારણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિવારવાદ  પર પ્રચંડ પ્રહાર કર્યા છે. સંસદમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ આકરા પ્રહાર કર્યા હતા. નામ લીધા વિના પીએમ મોદીએ લાલુ પ્રસાદ યાદવ પર પણ પ્રહાર કર્યા હતા. જે પક્ષોએ બંધારણ દિવસનો બહિષ્કાર કર્યો છે. તેને પીએમ મોદીએ જવાબ આપ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram