મોદી કેબિનેટનું સાતમી જુલાઈએ વિસ્તરણ થવાની શક્યતાઓ, કેટલા પદ છે ખાલી?
સાતમી જુલાઈએ મોદી કેબિનેટ(Modi cabinet)નું વિસ્તરણ થાય તેવી સૂત્ર પાસેથી માહિતી મળી છે. જેમાં 17થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. અત્યારે મોદી કેબિનેટમાં કુલ 53 મંત્રીઓ છે અને 28 પદ ખાલી છે. બિહાર(Bihar)થી ત્રણ સાંસદનો સમાવેશ થઈ શકે છે.
Tags :
PM Modi Cabinet ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV To Be Expanded July 7