Panchmahal: કાલસર ગામમાં યુવક પર થયેલા ફાયરિંગ કેસમાં આવ્યો નવો વળાંક, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2021 02:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલ(Panchmahal)ના કાલસર(Kalsar) ગામમાં યુવક પર થયેલા ફાયરિંગ(firing) કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવક અનિલ રાઠવાએ જાતે જ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘરકંકાસથી કંટાળી યુવકે દેશી તમંચાથી જાતે ફાયરિંગ કર્યાનો ખુલાસો થયો છે.