સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણઃ સરદારધામનું આજે PM મોદી કરશે વર્ચુઅલી લોકાર્પણ

લોખંડ પુરુષ સરદાર પટેલના સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સૂત્ર સાથે કાર્યરત સરદારધામનું વડાપ્રધાન( Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi ) આજે વર્ચુઅલ લોકાર્પણ કરશે. સરદાર ધામનું 11 હજાર 670 સ્ક્વેર મીટર પ્લોટમાં બાંધકામ કરવામાં આવ્યું છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola