રાજનેતાઓ તોડી રહયા છે કોરોના નિયમો, શું થશે કાર્યવાહી?
Continues below advertisement
બનાસકાંઠાના થરા ખાતે યુવા ભાજપનો કાર્યક્રમ યોજયો હતો. જેમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહયા હતા. મહેસાણામાં પણ ભાજપે કોરોના નિયમો નેવે મુક્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોરોના ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળ્યો હતો.
Continues below advertisement