પોરબંદર:શહેર ભાજપ પ્રમુખની ઓફિસમાં તોડફોડ, આરોપીઓ ઝડપાયા

Continues below advertisement

પોરબંદરમાં ભાજપ શહેર પ્રમુખની ઓફિસમાં તોડફોડ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી રહી છે. જમીન વિવાદમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram