ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસના MLA કરશે હાઈ કમાન્ડની મુલાકાત, કિરીટ પટેલે શું કરી સ્પષ્ટતા?

વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યો હાઈકમાન્ડની મુલાકાત કરશે. પ્રદેશ કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધી પાસે મળવાનો સમય માંગ્યો છે. કિરીટ પટેલે સ્પષ્ટતા કરી કે અમે નારાજગીના કારણે પત્ર લખ્યો નથી.રણનીતિ તૈયાર કરવા અંગે પત્ર લખ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola