કોરોનાના નવા સ્ટ્રેઇનની બાળકોમાં વધુ અસરઃ ડૉક્ટર ધીરજ કૌલ
Continues below advertisement
ડૉક્ટર ધીરજ કૌલે જણાવ્યું હતું કે, બાળકોમાં નવા સ્ટ્રેઇનની વધુ અસર થઇ છે. ગર્ભવતી મહિલાઓમાં સંક્રમણને લઇને બાળકો કોરોનાની ઝપેટમાં આવે છે. ગર્ભવતી મહિલાઓને એકસ્ટ્રા પ્રિકોશન લેવું જોઇએ
Continues below advertisement