Rahul Gandhi : ‘શું લાગે છે અદાણી આરોપો સ્વીકારી લેશે.. સરકાર અદાણીને બચાવી રહી છે..’

Continues below advertisement

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં બંધારણ પર 2 દિવસની ચર્ચાની માંગ કરી છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ ઉપલા ગૃહમાં આ જ માગણી કરી છે. આ પહેલા અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો પર પૂર્વ એટર્ની જનરલ અને વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, "અમે આજે નિયમ 267 હેઠળ સવાલ ઉઠાવી રહ્યા છીએ, તે પછી અમે તમને જણાવીશું.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા કે સરકાર અદાણીને બચાવી રહી છે.. અદાણી કંઈ જાતે જ થોડા પોતાની પર લાગેલા આરોપોને સ્વીકારી લેશે... અદાણી પર હજારો કરોડની લાંચનો આરોપ છે.. અદાણીની ધરપકડની પણ રાહુલ ગાંધીએ માંગ કરી છે.. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram