Rajsthan Election 2023 | ભાજપ અને કોંગ્રેસે મેનિફેસ્ટોમાં શું શું આપ્યા વચનો?, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
17 Nov 2023 06:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajsthan Election 2023 | કોંગ્રેસ હોય કે ભાજપ તમામે આગામી ઈલેક્શન માટે રાજસ્થાનમાં પોતાની તાકાત લગાવી દીધી છે. ભાજપ અને કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. જેમાં અલગ અલગ વચનો આપવામાં આવ્યા છે.