Surat | રોગચાળાએ ફરી માથુ ઊંચકતા હોસ્પિટલો ઊભરાયા દર્દીઓથી, જુઓ સ્થિતિ

Continues below advertisement

Surat | શહેરમાં વાયરલ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram