કરજણઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુરક્ષામાં ખામી રહી હોવાનો રેન્જ આઇજીનો સ્વીકાર
Continues below advertisement
વડોદરાના કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવા મામલે રેન્જ આઇજીએ સ્વીકાર કર્યો હતો કે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં ખામી રહી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો હતો. સુરક્ષાની ખામીની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. તપાસ રિપોર્ટ બાદ પોલીસ અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે
Continues below advertisement