પૂર્વ MLA જયરાજ સિંહની હત્યાના કાવતરા અંગે મોટો ખુલાસો, જાણો શું છે મામલો ?
Continues below advertisement
કુખ્યાત નિખિલ દોંગાએ પૂર્વ MLA જયરાજ સિંહની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. કુખ્યાત નિખિલ દોંગાના જેલમાંથી ભાગી જવાના મામલે આ મોટો ખુલાસો થયો છે.
Continues below advertisement