છોટાઉદેપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
25 Nov 2021 03:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા. બસપા અને અપક્ષનો સાથ મળતા સંગ્રામસિંહ રાઠવા વિજયી બન્યા. ભાજપને દૂર કરવામાં બસપા અને કોંગ્રેસને સફળતા મળી છે. બસપા અને કોંગ્રેસ એકજુટ થયા.