સમાચાર શતક: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાંસદો સાથે બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં (state) ઠંડીનું (winter) વધ્યું જોર, મોટાભાગના શહેરોમાં (city) 20 ડિગ્રીથી તાપમાન ઓછું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (soniya gandhi) સાંસદો સાથે કરશે બેઠક. શિયાળુ સત્રમાં સરકારને (goverment) ઘેરવા મામલે કરાશે રણનીતિ તૈયાર. દિલ્લીમાં એકત્ર થયા ખેડૂતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram