અમરેલી જિલ્લામાં કોગ્રેસને વધુ એક ફટકો, સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે કોગ્રેસમાંથી આપ્યું રાજીનામું
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ અમરેલી જિલ્લામા કોગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાઘવભાઇ સાવલિયાએ કોગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પત્રમાં નેતા વિપક્ષ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement