ભારતના લોકો માટે આવ્યા સારા સમાચાર, આ મહિનામાં કોરોનાની રસી આપવાની થશે શરૂઆત
Continues below advertisement
જાન્યુઆરીના કોઈ પણ અઠવાડિયામાં ભારતમાં રસીકરણ કાર્યક્રમ શરૂ થઇ જશે. આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આ નિવેદન આપ્યું હતું. લોકોની સલામતી અને રસીની અસરકારકતા પ્રાથમિકતા રહેશે. તેમાં કોઈ સમાધાન નહીં થાય. ભારતમાં રસીકરણની સંપૂર્ણ તૈયારી હોવાનો ડૉક્ટર હર્ષવર્ધને દાવો કર્યો હતો.
Continues below advertisement