Shaktisinh Gohil |‘મત માટે હું મારા દેવી દેવતા કુળદેવીને રોડમાં ન રઝળાવું એ તો...’ કોને માર્યો ટોણો
Continues below advertisement
લોકસભાની ચૂંટણીની જાહેરાત થયાની તરત બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શક્તિસિંહ ગોહિલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે,‘મત માટે હું મારા દેવી દેવતા કુળદેવીને રોડમાં ન રઝળાવું એ તો...’
Continues below advertisement