આ મામલો કોર્ટમાં જવાનો છે, હાલ નિવેદન નહીં આપું, કુંભાણી મુદ્દે Shaktisinh Gohil ની પ્રતિક્રિયા

Continues below advertisement

 

Shaktisinh Gohil |  કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે  નિલેશ કુંભાણી મામલે પ્રતિક્રિયા આપી હતી. જે મામલો કોર્ટમાં જવાનો છે એ અંગે હાલ હું કઈ નિવેદન નહિ આપું. અત્યારે હું કઈ નહિ બોલું કેમ કે આજે હું બોલું અને કોર્ટમાં મારા નિવેદન રજૂ કરાય તો કેસને અસર થાય. ભાજપને 5 લાખ લીડની આશા હતી તો કેમ આવા હથકંડા અપનાવ્યા. પોલીસની ભૂમિકા શંકાસ્પદ ચોક્કસ રહી છેય એક મતદાતાને મતદાન કરવાનો અધિકાર ભાજપે છીનવ્યો છે. ભાજપે આ પાપની કિંમત ભોગવવું પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram