ભાજપ પ્રદેશ સંગઠનના નવા માળખામાંથી કોને કોને પડતા મુકાયા?
Continues below advertisement
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનું પ્રદેશના નવા માળખાની રચના કરી હતી. પાટીલે આઇ.કે.જાડેજા , કે.સી.પટેલ , શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભરતસિંહ પરમાર જેવા દિગ્ગજોની બાદબાકી કરી હતી.
Continues below advertisement