local body election: મતગણતરી એક તારીખે કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Continues below advertisement
આવતીકાલે છ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થશે. ગુજરાત હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ એક જ દિવસે મતગણતરી કરવાની અરજી ફગાવી દીધી છે. હવે મતગણતરી પહેલેથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ થશે. ચૂંટણી પંચે જાહેર કરેલ મહાનગર પાલિકાની મતગણતરી આવતીકાલે થશે અને જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની મતગણતરી બીજી માર્ચે થશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram