Surendranagar| કારડિયા રાજપૂત સમાજે કરી મોટી માંગ, કહ્યું -‘જો ભાજપ ટિકિટ નહીં આપે તો..લડત ચલાવીશું’
Surendranagar| કારડિયા રાજપૂત સમાજે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ માટેની માંગ કરી છે. ચાર લોકસભા બેઠક પરથી ભાજપે હજુ ઉમેદવારો નક્કી કર્યા નથી એવામાં માંગ કરવામાં આવી છે કે તેમના સમાજને પણ ટિકિટ મળવી જોઈએ.