સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો, ભાજપના આગેવાનો કોગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના બે આગેવાનો કોગ્રેસમાં જોડાયા હતા. ઠાકોર સમાજના યુવા આગેવાન નીતિનભાઇ સુરસંગભાઇ કોગ્રેસમાં જોડાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola