મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંત્રીઓની ચેમ્બરમાં સરપ્રાઈઝ વિઝીટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંત્રીઓની ચેમ્બરમાં અચાનક જ મુલાકાત કરી. કેબિનેટ મંત્રીઓની ચેમ્બરમાં સીએમે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મુલાકાતીઓ પાસેથી પણ માહિતી મેળવી હતી.
Continues below advertisement