સુશીલ કુમાર મોદીનો લાલૂ યાદવ પર આક્ષેપ, જેલમાંથી NDA તોડવાનું રચી રહ્યાં છે ષડયંત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બિહારમાં સરકાર બન્યાના દિવસો બાદ લાલૂ પ્રસાદને લઈ વિવાદ શરુ થયો છે. જેલમાંથી લાલૂ યાદવની ઑડિયો ક્લિપ વાયરલ છે. ભાજપ ધારાસભ્યને ફોન કરી સ્પીકરની ચૂંટણીમાં મદદ માગવાનો આરોપ લાગ્યો છે. સુશીલ મોદીએ ક્હ્યું- લાલૂ સરકાર પાડવા માગે છે અને જેલમાંથી NDA તોડવાનું ષડયંત્ર રચી રહ્યાં છે.