કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર ફરી કઈ તારીખ સુધી કરાયું બંધ ? જુઓ વીડિયો

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર ફરીથી બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. અગાઉ પણ મંદિર બંધ કરાયું હતું. જો કે, દિવાળીના સમયમાં ચોક્કસ દિવસો માટે મંદિર ખોલવામાં આવ્યું હતું. દિવાળી બાદ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અક્ષરધામ મંદિર ફરી આગામી 30 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola