તાપીઃ ભાજપ નેતા કાંતિ ગામિતની કરાઇ ધરપકડ, જાણો કોણ કરશે તપાસ?

ભાજપના પૂર્વ આદિજાતિ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં  લોકો ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. આ ઘટનાની ગુજરાત  હાઇકોર્ટ લીધેલી ગંભીર નોંધ પછી પોલીસે કાર્યવાહી કરી હતી.  પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી હતી.આ ઉપરાંત નેતાની ધરપકડ થાય તો તરત જામીન ન મળે તે 308ની કલમ પણ ઉમેરવામાં આવી હતી.  આ કેસમાં કાંતિ ગામિતના પુત્ર સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola