Haryanaના ખેડૂતો આવ્યા આંદોલનકારીઓની મદદે, ખેડૂતો માટે લાવ્યા શાકભાજી

ખેડૂતો સરકારના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે હરિયાણાના ખેડૂતો આ આંદોલનમાં પુરી રીતે ખેડૂતોની મદદ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા ખેડૂતો માટે હરિયાણાના ખેડૂતો પોતાના ઘરથી શાકભાજી અને દૂધ લઇને પહોંચી રહ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola