આદિવાસી સમાજના નેતા પ્રદેશ કોંગ્રેસના વિપક્ષ નેતા બની શકે છે, જુઓ ગુજરાત ન્યુઝ

Continues below advertisement

પ્રદેશ કોંગ્રેસ પોતાના વિપક્ષ નેતાના પદ માટે આદિવાસી સમાજના નેતા પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. ધારાસભ્ય અનંત પટેલ અને આનંદ ચૌધરીના નામ પર મોહર લાગી શકે છે. બંને નેતાને આગામી દિવસોમાં દિલ્લી બોલાવી શકાય છે. બંનેમાંથી એકને વિપક્ષ નેતા અને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવશે. વીરજી ઠુમ્મરનાં નામની વચ્ચે આ બે નામ ઉમેરવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram