અમદાવાદ: SVP હોસ્પિટલને કોર્પોરેટ હાઉસને સોંપી દેવાના ષડયંત્રનો કોણે લગાવ્યો આરોપ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
14 Nov 2021 04:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની SVP હોસ્પિટલને કોર્પોરેટ હાઉસને સોંપી દેવાના ષડયંત્રનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ આરોપ લગાવ્યા છે. NRI ક્વોટાની બેઠકો ડોનેશન લઈને વેચી દેવાનો આરોપ પણ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લગાવ્યો છે. SVP હોસ્પિટલ મનપાના શાસકોનો અડ્ડો બન્યો છે. તેવો આરોપ પણ ગ્યાસુદ્દીન શેખે લગાવ્યો છે.