કેન્દ્રિય મંત્રી મંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં થશે, 17 થી 22 મંત્રીઓ લેશે શપથ
Continues below advertisement
કેન્દ્રિય મંત્રી મંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં જ કરાશે. 7 જુલાઇના રોજ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી મંત્રી મંડળનું વિસ્તરણ કરશે. આ મંત્રી મંડળનું વિસ્તરણમાં 17 થી 22 મંત્રીઓ શપથ લેશે. જે રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખી મંત્રીઓની પસંદગી કરાશે.
Continues below advertisement
Tags :
Modi Government Cabinet Expansion ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV