local body election: ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દાઓ સૌથી વધારે ચર્ચામાં રહ્યા

છ મનપાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને મોંઘવારીનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. તે સિવાય શહેરોમાં તૂટતા રોડ રસ્તાઓ અને કોર્પોરેશનની નિષ્કિયતા પર ચર્ચામાં રહી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola