Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Continues below advertisement
Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
કોંગ્રેસની જનાક્રોશ સભામાં કિરીટ પટેલના પ્રહાર. નામ લીધા વગર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર કર્યા પ્રહાર. નામ લીધા વગર લવિંગજીને ગણાવ્યા વરઘોડામાં નાચવાવાળા ધારાસભ્ય. રાધનપુરની જનતા નક્કી કરે કેવા જોઈએ છે ધારાસભ્ય. જનતાના પ્રશ્નો ઉઠાવતા ધારાસભ્ય જોઈએ કે નાચવાવાળા. રાધનપુરમાં કોંગ્રેસની જનાક્રોશ સભામાં કર્યા આકરા પ્રહાર.
વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. આ જ પ્રકારના તમામ સમાચારો મેળવવા માટે એબીપી અસ્મિતાના ફેસબૂક પેજને ફોલો કરતાં રહો. આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. એટલું જ નહીં, એબીપી અસ્મિતાની વેબસાઇટ પર પણ તમામ સમાચારો મેળવી શકો છો.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement