Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Continues below advertisement
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
મોરબીમાં દબાણ હટાવ કામગીરી સમયે બબાલ. મણિમંદિર પાસે દબાણ હટાવ કામગીરી સમયે બબાલ. દબાણ પરની દરગાહનું ડિમોલિશન કરાતા પોલીસ પર પથ્થરમારો. એ ડિવિઝન પોલીસ સ્ટેશન બહારના ફડાયા પોસ્ટર. સ્થિતિને કાબૂમાં લેવા સમગ્ર વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. મણિમંદિર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. આસપાસના વિસ્તારમાં પોલીસે દુકાનો કરાવી બંધ.
વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. આ જ પ્રકારના તમામ સમાચારો મેળવવા માટે એબીપી અસ્મિતાના ફેસબૂક પેજને ફોલો કરતાં રહો. આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. એટલું જ નહીં, એબીપી અસ્મિતાની વેબસાઇટ પર પણ તમામ સમાચારો મેળવી શકો છો.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement