શહેરી વિકાસ, ગૃહ મંત્રાલય સહિત તમામ મંત્રાલયોમાં પારદર્શક વહીવટઃ CM રૂપાણી

શહેરી વિકાસ વિભાગ દ્રારા તૈયાર કરેલા ઓનલાઇન ડેવલોપમેન્ટ પરમિશન સિસ્ટમ ODPS 2.0 નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતના નાગરિકોએ કોરોના સામેના યુદ્ધમાં સરકારને સાથ આપ્યો છે. અમારો કોઇ અંગત સ્વાર્થ નહી, નાગરિકો માટે સતત કાર્યરત રહીશું. શહેરી વિકાસ, ગૃહ મંત્રાલય સહિત તમામ મંત્રાલયોમાં પારદર્શનક વહીવટ થાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola