Amit Shah | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો દાવો, 2029માં બનશે મોદી સરકાર | ABP Asmita
હરેશ કણઝરીયા
Updated at:
04 Aug 2024 02:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmit Shah | કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન. 2029માં મોદી અને NDAની જ સરકાર આવશે, તેઓ તેમણે દાવો કર્યો હતો. ચંદીગઢના કાર્યક્રમ દરમિયાન અમિત શાહે આ દાવો કર્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે. સતત બીજી વખત કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ અમિત શાહે સતત ત્રીજી વખત જીતનો દાવો કર્યો છે. જોકે, હજુ તો મોદી સરકારની બીજી ટર્મ શરૂ જ થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ચંદીગઢમાં એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જોકે, હજુ તો નવી ટર્મ શરૂ જ થઈ છે. ત્યારે તેમનું આ નિવેદન સામે આવ્યું છે. અત્યારે કેન્દ્રમાં ગઠબંધનની સરકાર છે.