ઉપલેટા: કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત, સરકારી કાર્યક્રમનો કરવાના હતા વિરોધ
Continues below advertisement
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સરકારી કાર્યક્રમનો વિરોધ કરે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી હતી. ઉપલેટા શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સરકારી કાર્યક્રમનો વિરોધ કરવા ધારણા પર બેસવાના હતા. ધારણા અગાઉ જ તેમની અટકાયત કરાઇ હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Mla Protest Gujarat News World News Lalit Vasoya Upleta Detention Amid ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live