મહેસાણા: દૂધ સાગર ડેરીમાં સહકારી મંડળી સહયોગની ચૂંટણી, ફાલ્ગુન ચૌધરી બિન હરીફ થયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2021 11:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણામાં દૂધ સાગર ડેરીના કર્મચારીઓને સરકારી સહયોગની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 17માંથી 4 બેઠકો બિન હરીફ થઈ. 13 બેઠકો માટે 27 ફોર્મ ભરાયા હતા. ફાલ્ગુન ચૌધરી બિન હરીફ થયા હતા.