Uttarakhand Political Crisis: ઉત્તરાખંડના CM ત્રિવેંદ્ર સિંહ રાવતે આપ્યું રાજીનામું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે. તેમણે રાજભવન પહોંચી રાજ્યપાલ બેબી રાની મોર્યને રાજીનામું આપ્યું છે.  છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી કે ભાજપ હાઈકમાન્ડન ઉત્તરાખંડમાં નેતૃત્વ બદલવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ત્રિવેંદ્રસિંહ રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. દિલ્હીથી પરત આવ્યા બાદ તેમણે રાજીનામું આપી દિધુ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola