CM રૂપાણીની કામગીરીથી વજુભાઈ વાળા ખુશ, 2022ની ચૂંટણી અંગે શું આપ્યા સંકેત?

વિજય રૂપાણી(Vijay Rupani')ની મુખ્યમંત્રી(Chief Minister) તરીકેના કામકાજથી વજુભાઈ વાળા ખુશ છે. વજુભાઈ વાળાએ કહ્યું કે, હું માર્ગદર્શક નહીં પરંતુ કાર્યકર્તા બનીને રહીશ.મારી મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી. 2022ની ચૂંટણીમાં પક્ષ માટે સક્રિય થવાના સંકેત તેમણે આપ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola