ભીખુભાઈ દલસાણીયાને હટાવામાં અને જવાબદાર સોંપવીમાં RSSનો ભાગ: વજુભાઈ વાળા

વજુભાઈ વાળાએ દાવો કરતાં કહ્યું છે કે, ભીખુભાઈ દલસાણીયાને હટાવામાં RSSનો ભાગ છે. કઈ વ્યક્તિને કઈ જવાબદારી આપવી એ RSS નક્કી કરે છે. ભીખુભાઈ દલસાણીયાને કઈ જવાબદાર સોંપવી તે પણ સંઘ જ નક્કી કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola