વલસાડઃ કપરાડા તાલુકા કોગ્રેસ પ્રમુખે પદ પરથી આપ્યું રાજીનામું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jan 2021 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ જિલ્લા કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાત્રીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલના મનસ્વી વર્તન અને નિર્ણયોને લઇ રાજીનામું આપ્યું હતું.