કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો ઘરકંકાસ આવ્યો બહાર,પત્ની વિરુદ્ધ જાહેર કરી નોટિસ
Continues below advertisement
કોંગ્રેસના દિગ્ગજ નેતા(Congress leader) ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)નો ઘરકંકાસ બહાર આવ્યો છે. તેમણે પત્ની વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. તેમણે નોટિસમાં કહ્યું કે, પત્ની કહ્યાંમાં નથી અને મનસ્વી રીતે વર્તે છે. તે મને તકલીફ પહોંચાડે તેવો ભય છે.
Continues below advertisement
Tags :
Congress-leader Veteran ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Bharatsinh Solanki' Domestic Scandal